Translate this page

English
Hindi
Punjabi
Gujarati

 

Click here for other destinations

ભારતIndia

સસ્‍ત આંતરરાષ્‍ટ્રિય કોલ્‍સ

ભારતમાં સસ્‍તા આંતરરાષ્‍ટ્રિય કોલ્‍સ

India Sim Card

5p/મીન. ભારતીય લેન્‍ડલાઇન્‍સમાં કોલ કરવા માટે
5p/મીન. ભારતીય મોબાઇલ્‍સમાં કોલ કરવા માટે
BT ની સરખામણીમાં 80%ની બચત
કોઈ રજીસ્ટ્રેશનની આવશ્યકતા નથી
સરખાં દરે કોલ્‍સ
પ્રતિ સેકન્‍ડ બિલિંગ
આપનો વર્તમાન નંબર જાળવી રાખો

લેન્‍ડલાઇન માટે ડાયલ કરો: 0844 578 0044
મોબાઇલ માટે ડાયલ કરો: 0844 578 0044

ભારતમાં સસ્તા કોલ્સ કરવા સહેલાં નથી. આપની નોંધણી કરવા માટે અથવા એક ખાતું ખોલવા માટે આપની માહિતીની આવશ્યકતા નથી.  અમે આપની પાસે ક્રેડિટ કાર્ડની વિગતો માંગીશું નહીં અને અમે તમને બિલ મોકલાવીશું નહીં.
આપની પાસે ફક્ત યુ.કે. લેન્ડલાઇન અથવા મોબાઇલ ફોન અને યોગ્ય એક્સેસ નંબર હોવો જોઇએ. ત્યારબાદ અમારા નંબર મેળવવા માટે આપે સરળતાથી ફક્ત એક ડાયલ કરવાનો છે, ટોન માટે રાહ જુઓ અને ત્યારબાદ ઇચ્છિત નંબર ડાયલ કરો. ત્યારબાદ ભારતમાં આપનો કોલ્સ 5p/મીન. ચાર્જ થશે, BTની સરખામણીમાં 80% ની આપને બચત થશે.

તે કેવી રીતે કાર્ય કરશે?

  1. 0044 એક્સેસ નંબર પર કોલ કરો  લેન્‍ડલાઇન્‍સ અને મોબાઇલ્સ ડાયલ કરો 0844 578 0044ડાયલ કરો.

  2. આપની પસંદગીનો આંતરરાષ્‍ટ્રિય નંબર ડાયલ કરો
    વોઇસ પ્રોમ્પ્‍ટ પર આંતરરાષ્ટ્રિય ડાયલિંગ કોડ (0091)સહિત પૂર્ણ નંબર ડાયલ કરો.

  3. આપની ઇચ્છા હોય ત્યાં સુધી વાત કરો!
    5p/મીન.
    માટે ભારતીય લેન્ડલાઇન્સ અને મોબાઇલ્સ પર કોલ કરો (આખો દિવસ રોજ)

કોઈ સાઇન અપ કે રજીસ્ટ્રેશનની આવશ્યકતા નથી! ફક્ત ડાયલ કરો!
અમારી સેવાનો ઉપયોગ કરવા માટે આપને કોઈ સાઇન અપ કે નોંધણી કરાવવાની આવશ્યકતા નથી, કોઈ PIN નંબર્સ, પાસવર્ડ અથવા વાર્ષિક ચાર્જીસ નહીં. તો શા માટે આપ હમણાં પ્રયાસ કરતા નથી? અમારા ઉપરોક્ત એસેસ નંબર્સનો ઉપયોગ કરી ભારતમાં કોલ કરો. .

ભારતમાં કોલ કરવાનું તે કેવી રીતે સસ્‍તુ છે અને તેની ક્યાં નોંધ થાય છે?
કોઈપણ નોંધ કરવામાં આવતી નથી! અમારા પ્‍લેટફોર્મ દ્વારા અમે આપના કોલને આગળ વધારીએ છીએ જેનો અર્થ એ થાય છે કે આપ BTના ખર્ચાળ આંતરરાષ્‍ટ્રિય કોલ ચાર્જીસને ટાળી શકશો.

મને બિલ કેવી રીતે મળશે?
તમામ કોલ્સ આપને ટેલિફોન લાઈન પૂરી પાડનાર દ્વારા તેમના સંબંધિત 0844 દરે વસૂલ કરવામાં આવશે. અમે પ્રકાશિત કરેલ દરો એ BT લેન્ડલાઈનના છે – આથી જો આપ નિશ્ચિત BT લેન્ડલાઇનનો ઉપયોગ કરી રહ્યાં  ન હો, તો કૃપા કરી ડાયલ કરતાં પહેલાં ચકાસો. જ્યારે આપ બિલ મેળવશો ત્યારે આપ અમારા ડાયલ કરેલ એસેસ નંબર જોઇ શકશો અને અમારી વેબસાઈટ પર પ્રદર્શિત કરેલ દરે કોલ્સ વસૂલવામાં આવેલ હશે.

મારા મોબાઇલ પરથી હું કેવી રીતે સસ્‍તાં કોલ્સ કરી શકીશ?
કમનસીબે યુ.કે. મોબાઇલ નેટવર્ક સંચાલકો 0871 નંબર્સ (30ppમીન+) કોલ કરવા માટે પ્રીમીયમ દર વસૂલે છે. જો આપ સસ્‍તાં આંતરરાષ્ટ્રિય કોલ્સ કરવા માંગતા હો તો અમે આપને અમારા યુ.કે. SIM કાર્ડની ભલામણ કરીએ છીએ.

શું આપ વેબ સાઇટ અથવા બ્લોગ ધરાવો છો? આપના મુલાકાતીઓ, મિત્રો અને પરિવારને ભારતમાં સસ્‍તાં કોલ્સ કેવી રીતે કરવા તે શા માટે નથી જણાવતા?
તે ખૂબ સરળ છે! આપનાં વેબ પેજ પર HTML કોડનો ટુકડો સરળતાથી કોપી કરો:

તે આ મુજબ જોવા મળશે:?:

આપના મિત્રો અને પરિવારને ભારતમાં ફક્ત 5p/મીન.ના દરે કોલ કરો!
ભારતમાં સસ્‍તાં કોલ્સ, કેવી રીતે કરવા તે માટે અહીં ક્લિક કરો! ાટે અહીં ક્લિક કરો!

ભારત માટે કોલ કરવાની ટિપ્‍સ
હવે આપ ભારતમાં સસ્‍તાં આંતરરાષ્‍ટ્રિય કોલ્સ કરી શકશો. આમછતાં આપે એ ખાતરી કરવાની આવશ્યકતા રહેશે કે આપનો કોલ બરાબર થાય છે કે કેમ.?.

ભારતમાં મુલાકાત માટે પ્રવાસનું આયોજન અથવા સગાંને કોલ કરી રહ્યાં હો ત્યારે ફક્ત આપનો કોલ બરાબર થાય છે તેની ખાતરી કરવા માટે આ સૂચનોનું પાલન કરો.

૫ગલું 1
ભારતમાં શું સમય છે તે તપાસો. યુ.કે. કરતાં ભારત સાડા પાંચ કલાક આગળ છે.

૫ગલું 2
અમારા એસેસ નંબર ડાયલ કરો: 0844 578 0044

૫ગલું 3
ભારત માટે આંતરરાષ્‍ટ્રિય ડાયલીંગ કોડ 0091 ડાયલ કરો.

૫ગલું 4
આપને જે શહેરમાં કોલ કરવાનો છે તેનો કોડ ડાયલ કરો. ભારતનાં મુખ્ય શહેરોમાં મદ્રાસ માટે 44, બેંગ્‍લોર માટે 80 અને નવી દિલ્‍હી માટે 11 છે. ભારતના આંતરિક ડાયલીંગ કોડસની પૂર્ણ યાદી જોવા માટે કૃપા કરી પાછળ જુઓ.

૫ગલું 5
બાકીના ટેલિફોન નંબર ડાયલ કરો

૫ગલું 6
ફક્ત વાત કરો!!

ભારતના આંતરિક એરિયા કોડ્સ
શહેર
કોડ
અમદાવાદ
79
બેંગ્‍લોર??
80
ચંઢીગઢ
172
ચેન્નાઇ
44
દિલ્‍હી / નવી દિલ્‍હી ????
11
હૈદરાબાદ
40
જયપુર
141
જલંધર
181
કાનપુર
512
કોલકતા
33
લખનૌ
522
મોબાઇલ
92,93,94,97,98
મુંબઇ (બૉમ્બે)?)
22
નાગપુર
712
પંજીમ (ગોવા)   
832
પૂના
20
રાજકોટ 
281
સાઉથ ગોવા
832
વારાણસી        
542


» ઉપર પરત જાવ ?

શરતો
સસ્‍તાં આંતરરાષ્‍ટ્રિય કોલ્સ (
Cheap International Calls)સેવાનો ઉપયોગ કરતાં પહેલાં ઉપયોગકર્તાએ ખાતરી કરવી જોઇએ કે બિલ પેયરની અનુમતિ છે કે કેમ. તમામ કોલ્સ આપનાં ટેલિફોન લાઇન અને મોબાઇલ પૂરાં પાડનાર દ્વારા યોગ્ય 0871, 0844, 09 અને 07744 દરે વસૂલવામાં આવે છે. દરો BT લેન્‍ડલાઇન દ્વારા અને પેન્‍સ પ્રતિ મિનિટ રજૂ કરવામાં આવ્યાં છે, અન્ય નેટવર્કમાં ભાવો અને ઉપલબ્ધતામાં ફેરફાર હોઇ શકે છે.
સસ્‍તાં આંતરરાષ્‍ટ્રિય કોલ્સ (Cheap International Calls) સાથે જોડાણનાં સમયથી જ ચાર્જ વસૂલવામાં આવશે, આથી અમે સલાહ આપીએ છીએ કે જો આપનો કોલ એંગેજ જણાય અથવા અનુત્તર રહે તો થોડાં સમય બાદ ફરીથી પ્રયાસ કરો.
અમે ખોટાં કોલ્સ સમાપ્‍ત કરવાનો અધિકાર ધરાવીએ છીએ. આ સેવા ઉપલબ્ધતાને પાત્ર છે.
આ સેવા 0044.co.uk ને  Wavecrestદ્વારા પૂરી પાડવામાં આવે છે. જો આપને કોઈ સમસ્યા જણાય અથવા બિલ માટે કોઈ જાણકારી માટે કૃપા કરી 0870 800 5257 પર Wavecrestનો સંપર્ક કરો.

જ્યારે આપ Wavecrest સેવાનો ઉપયોગ કરી રહ્ય હો ત્યારે કોઈ સમસ્યાનો અનુભવ થાય તો 0044ની કોઈ જવાબદારી રહેશે નહીં.